આરોગ્ય ચોમાસામાં ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગોથી બચવા માટે અપનાવો આ 5 ઘરેલુ ટિપ્સ.... સમગ્ર દેશમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. અને આ 4 મહિના ચાલનારું ચોમાસુ મચ્છર અને માખીઓના પ્રજનન માટે આદર્શ માનવામાં આવે છે. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પાણીમાં પલાળેલા ડ્રાઈ ફ્રૂટના ફાયદાને અવર્ણનીય, અનેક રોગો ભાગશે દૂર, જાણો ફાયદાઓ કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો યોગ્યરીતે આ ડ્રાઈફ્રૂટ્સનું સેવન કરવામાં આવે તો અનેક રોગો દૂર થઈ શકે છે. By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ગાય-ભેંસ જ નહીં, બકરીનું દૂધ પણ શરીર માટે છે હેલ્ધી, આ બીમારીઓમાં આપે છે રાહત આજે 1લી જૂનના રોજ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ જ છે કે લોકો દૂધના પોષણ તત્વોને જાણે અને તેનો ઉપયોગ કરે. By Connect Gujarat 01 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે. By Connect Gujarat 16 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કાળા મરી ફક્ત સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે કામના, આ બીમારીઓમાં કરે છે દવા જેવું કામ ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે. By Connect Gujarat 24 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બેવડું વાતાવરણ રહેતા લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધ્યું, દર ત્રીજી વ્યક્તિ શરદી-ખાંસીથી પીડિત સુરત શહેર તથા જીલ્લામાં બદલાતા વાતાવરણના કારણે વાયરલ, ફીવર અને ડેન્ગ્યુ સહિત મલેરિયાના કેસોમાં બમણો વધારો થયો છે. By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય પેટને ઠંડક પહોચાડવાની સાથે જ ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે કાકડી, જાણીને ચોંકી જશો. કાકડી વગર તો સલાડ સાવ અધૂરું જ લાગે છે. શું તમે જાણો છો કે કાકડી માત્ર સ્વાદમાં જ નહિ પરંતુ પોષક તત્વોની દ્રષ્ટિએ પણ શાનદાર વિકલ્પ છે. By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ મેથીના દાણાને પલાળીને ખાવાના છે ઢગલાબંધ ફાયદા, આ 5 બીમારીઓમાંથી પણ મળશે છુટકારો જાડાપણુ ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાડીને સવારે જરૂર ખાઓ By Connect Gujarat 18 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જાણો કાચા પપૈયા સ્વાસ્થ્ય સંબંધિત કઈ બીમારીમાં રાહત આપશે... પાકેલા પપૈયાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે અને દરેક વ્યક્તિ આ હકીકતથી વાકેફ છે. પરંતુ તે કાચા સ્વરૂપમાં પણ ઘણા આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. By Connect Gujarat 19 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn