ભરૂચ: ભોલાવ MLA રમેશ મિસ્ત્રીના હસ્તે300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.
ભરૂચ જિલ્લાના અંતરિયાળ નેત્રંગ તાલુકાનાં વિવિધ ગામની સ્કૂલોના ધોરણ ૧૦ તથા ૧૨ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી શકે
હિન્દુ સંગઠનોના યુવાનોએ પઠાણ ફિલ્મ ન જોવાનું નક્કી કરી ટિકિટના રૂપિયાથી રાશનની કીટ તૈયાર કરી તેનું ગરીબોમા વિતરણ કર્યું હતું
પુરોહિત સમાજના પુરોહિત સેવા સંઘ ગ્રુપ દ્વારા શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક ઉતરાયણ પર્વને અનુલક્ષીને વાહનચાલકોને વિનામુલ્યે સેફ્ટી ગાર્ડને ટુ વ્હીલર પર ફીટ કરી આપવામાં આવ્યા હતા.
ઉતરાયણ પર્વ નજીક આવતા જ શહેરમાં ડિસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામુલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિયાળાની મીઠી શરૂઆત થઈ હોય, ત્યાં વહેલી સવારે શાળાએ જતાં બાળકોને સ્વેટરની જરૂરિયાત વર્તાય છે. આ સાથે જ ઠંડીની અસર વૃદ્ધ-વડીલોને પણ થતી હોય છે