અંકલેશ્વર: હરિયાળું બનાવવા લાયન્સ ક્લબની પહેલ, નિઃશુલ્ક રોપાઓનું વિતરણ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.