અમરેલી જિલ્લાના ગામડાઓને ધમરોળતો "મેઘો", અવિરત વરસાદથી ગ્રામ્ય વિસ્તારો તરબોળ થયા
અમરેલી જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અવિરત વરસાદના કારણે અનેક ચેકડેમો છલકાયા છે
અમરેલી જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અવિરત વરસાદના કારણે અનેક ચેકડેમો છલકાયા છે
જિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.
એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી સણાદરની ડેરીનું PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે પ્લાન્ટમાં 30 લાખ લીટર દૂધની પ્રક્રિયા ક્ષમતા સણાદરમાં 151 વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું,
આજરોજ સુરત-વલસાડ અને વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ આક્રમક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે
અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જ્યાં વિવિધ સરકારી શાળાઓમાં સુપર થર્ટી બેચ શરૂ કરવામાં આવી છે