આ દિવાળી પર રૂહ બાબા અને સિંઘમ વચ્ચે બોક્સ ઓફિસ પર જંગ..!
કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની બહુપ્રતિક્ષિત ફિલ્મ આ વર્ષે દિવાળી પર ડર અને કોમેડી લઈને આવી રહી છે. આ દરમિયાન ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે.
કાર્તિક આર્યન અને વિદ્યા બાલનની બહુપ્રતિક્ષિત ફિલ્મ આ વર્ષે દિવાળી પર ડર અને કોમેડી લઈને આવી રહી છે. આ દરમિયાન ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે.
ભરૂચ GSRTCને દિવાળી પર્વના તહેવારોમાં 6.80 લાખ મુસાફરોએ 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ₹2.60 કરોડની આવક થઈ છે.
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
ભારતમાં દિવાળીના તહેવારો ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખીને બેઠું હતું.
પ્રકાશના પર્વ દિવાળી પર ભરૂચ શહેરમાં આગના કુલ 11 બનાવ બનતા ફાયર ફાયટરો દોડતા થયા હતા જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી