ભરૂચ : વડોદરાના તબીબને કેબલ બ્રિજ પરથી છલાંગ લગાવી કરવી હતી આત્મહત્યા, સી' ડીવીઝન પોલીસે બચાવ્યો...
ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી
ગત મંગળવારે રાત્રીના 12 વાગ્યાના અરસામાં ભરૂચ કંટ્રોલ રૂમ તરફથી ભરૂચ શહેર સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક વર્ધી મળી હતી
દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.
શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
ત્યારે ઉનાળાની સીઝનમાં બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ તબીબો અપીલ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર ગામની 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનું ગૂચળું હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું હતું