ભરૂચ: ઇખરના તબીબ પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂ.14 લાખ પડાવનાર આરોપીની પાટણથી ધરપકડ
ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેનાર આરોપીની પોલીસે પાટણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સની ઘટનામાં આરોપીની જામીન અરજી માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરનાર બોગસ ડોક્ટર શોભીતસિંહ ઠાકોરની ધરપકડ કરી છે.
પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.
વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી,
વધતા પ્રદૂષણને કારણે લોકો શ્વાસ સંબંધી રોગોનો ભોગ બની રહ્યા છે. આ દરમિયાન આંખોમાં બળતરા અને પાણી આવવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે આંખોમાં આ બળતરા શા માટે થાય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય.
અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી આરોગ્ય કેન્દ્રના સરકારી તબીબનો મૃતદેહ મળી આવવાના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે. લુંટના ઇરાદે તબીબની હત્યા કરનાર બે આરોપીઓની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે
ડાયાબિટીસ અને હૃદયરોગ વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે. વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓમાં હ્રદય રોગનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાતા તબીબ ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
બદલાતી ઋતુના નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યને લઈને સહેજ પણ બેદરકારી ન રાખો કારણ કે બદલાતી ઋતુની સાથે આ બધી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જ્યારે સવાર ખૂબ જ ગરમ હોય છે, સાંજે ઠંડી હોય છે. આવા ઝડપી તાપમાનમાં ફેરફાર શરીર પર ખરાબ અસર કરે છે.