સિધ્ધુની મુસીબતમાં વધારો, કેન્સરની સારવારના નિવેદન અંગે કાનૂની નોટિસ
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયા છે.
પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ એક નવા વિવાદમાં ફસાયા છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એક અગત્યની નોટિસ જાહેર કરવામાં આવી છે. હવેથી વિદેશમાં MBBS કરીને આવેલા ડોક્ટર્સે M.D. "PHYSICIAN” કે ડોક્ટર ઓફ મેડિસિન નહીં,
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે.
ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોને ક્લિનિક,હોસ્પિટલ, લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,જો આ બાબતે કોઈ ચૂંક કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ભરૂચમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું
કલકત્તામાં ટ્રેઇની ડોક્ટર સાથે રેપ વીથ મર્ડરના બનાવના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો.ભરૂચના તબીબોએ જોડાય કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું
સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજી દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.