સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન,બે વર્ષથી સર્જાયેલી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ
સાબરકાંઠાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની સામે ગટરના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.