આરોગ્યશું તમે ચોમાસામાં ગરમીની સિઝન કરતાં ઓછું પાણી પીવો છો? તો જાણી લો આ બાબતો... સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. By Connect Gujarat 10 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : રાધનપુરના ગોતરકા ગામે પીવાના પાણીની પારાયણ, મહિલાઓએ હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી... By Connect Gujarat 11 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: આનંદનગર વિસ્તારમાં પીવાનું પાણી પ્રદુષિત આવતા રોગચાળાની દહેશત, સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો ગુણાતીતનગરમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત થતા આ વિસ્તારમાં 20 થી વધારે લોકોને જાડા ઉલ્ટી થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે. By Connect Gujarat 09 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
બ્લોગઅરવલ્લી : રાજપુર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પાણી લેવા મહિલાઓની લાંબી કતાર લાગી... ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે, By Connect Gujarat 02 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ: ભર ઉનાળામાં તાલાલાના રાયડી ગામે પાણી માટે ગ્રામજનો મારી રહ્યા છે વલખા તાલાલા તાલુકાના ગીર પંથકમાં આવેલું રાયડી ગામ કે જ્યાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી ન હોવાના કારણે ઝઝુમી રહ્યાં છે. By Connect Gujarat 13 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરમાં કલેકટર કચેરીમાં વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ,લોકોને પડી રહી છે હાલાકી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા By Connect Gujarat 04 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: સમુદ્ર નજીક આવેલ ગામમાં લગાવાયું વોટર મશીન,5 રૂ.માં મળે છે 10 લિટર પીવાનું શુધ્ધ પાણી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે By Connect Gujarat 30 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પ્રાંતિજમાં પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાથી મહિલાઓ બની રણચંડી પ્રાંતિજ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી મળવાને લઈને મહિલાઓ પાલિકામા દોડી આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી By Connect Gujarat 04 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn