દાહોદ : મધ્યપ્રદેશની મહિલા સાથે મોરબી નજીક ચાલુ બસમાં ચાલક-કંડક્ટરે દુષ્કર્મ આચર્યું, બન્ને નરાધમોની ધરપકડ...
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 પર ગુરૂવારના રોજ વહેલી સવારે આશરા 5.30 કલાકે ટ્રક ચાલકને અકસ્માત નડ્યો હતો,
અંસાર માર્કેટ નજીક આવેલ મદિના મસ્જીદ પાછળથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ ટેમ્પો ચાલકની પોલીસે અટકાયત કરી રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
80 મજૂર લઈને ગુજરાત આવી રહેલી વૉલ્વો બસનો ભયંકર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, 29 લોકોની હાલત ગંભીર
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.