સુરત : પોલીસ આધુનિક ટેકનોલોજીના 20 ડ્રોનથી સજ્જ,સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં રહેશે બાજ નજર
સુરત શહેરમાં આવનારા તહેવારોમાં એક સાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે..
સુરત શહેરમાં આવનારા તહેવારોમાં એક સાથે 20 ડ્રોનની મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે..
પાકિસ્તાન સાથેના તણાવને કારણે, તુર્કીએ ભારતનો દુશ્મન બનીને ઉભરી આવ્યો. તેણે ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો અને તેના ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાન ભારતમાં નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખ્યું.
ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પશ્ચિમી સરહદ પર હુમલો કરવા માટે લગભગ 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખોટા સમાચારોનો પૂર આવી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજિક પ્રવૃત્તિ-ગુનાખોરીને ડામવા પોલીસે સૌ પ્રથમવાર 4 ડ્રોન કેમેરાથી વિવિધ વિસ્તારોમાં એરિયલ ચેકિંગ કર્યું હતું.
ભારતીય વાયુસેના હવે મેક ઈન ઈન્ડિયા હેઠળ તેના પ્રોજેક્ટ ચિત્તાને આગળ વધારવાની યોજના બનાવી રહી છે.