ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ, મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે
ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે
ગુજરાત વિધાનસભાનું આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે
ગુજરાત ATSએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ ઉપસ્થિત રહ્યા હતા
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી સુરત ટ્રેનમાં બે મહિલા એમડી ડ્રગ્સ લઈને આવતા લિનિયર બસ સ્ટેશન પાસે ઝડપી પાડી હતી.
ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આપવામાં આવી હતી
અમદાવાદ એસઓજીએ શહેરમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્યા છે