ભરૂચઅંક્લેશ્વર : મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન આર્શિવાદરૂપ, જુઓ કોનો પ્રયાસ રંગ લાવ્યો..! અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે રહેતી 2 વર્ષીય મુક બધિર બાળકી માટે કોક્યુલર ઈમ્પલાન્ટ મશીન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થયું છે. By Connect Gujarat 07 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વિધવા માતાના ત્રણ સંતાનોની ઉઠી અર્થી, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડી ઉઠયાં કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાથી જીવ ગુમાવનારા ભાઇ તથા તેની બે બહેનની અંતિમયાત્રા ટાણે લોકોની આંખો જ નહિ પણ હૈયા પણ ભીના થઇ ગયાં. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ અને વાગરાના ધારાસભ્યોને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું,આદિવાસીઓના પ્રશ્નો બાબતે રજૂઆત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભાડભુત બેરેજ અને એલીવેટેડ કોરીડોર માટે ભંડોળની ફાળવણી ગુજરાતના વર્ષ 2022-23ના બજેટમાં ભરૂચ જિલ્લામાં બે મહત્વના પ્રોજેકટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરાય છે By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : રાજયનું 2.43 લાખ કરોડ રૂા.ના વ્યાપવાળુ નાણા બજેટ જાહેર By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશો સાથે પાલિકાનું ઓરમાયું વર્તન, રહીશોએ કર્યો ચકકાજામ ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.. By Connect Gujarat 03 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : યુક્રેનથી ત્રણ વિદ્યાર્થીઓની વતન વાપસી, કલેકટર કચેરીએ લેવાયા વધામણા યુક્રેનમાં તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કરવા ગયેલાં હજારો ભારતીય છાત્રો ફસાય ચુકયાં છે By Connect Gujarat 28 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ભોલાવમાં 4.50 કરોડ રૂા.ના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ભુમિપુજન ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે. By Connect Gujarat 25 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે રોટાથોન યોજાઇ, મોટી સંખ્યામાં લોકો જોડાયાં રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. By Connect Gujarat 13 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn