ગુજરાત ગુજરાતમાં ચૂંટણી બની લોકઉત્સવ, દુલ્હા-દુલ્હને સપ્તપદીના સાત ફેરા પૂર્વે નિભાવ્યો નાગરિક તરીકેનો ધર્મ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોશાહીનો રંગ જોવા મળ્યો હતો. લગ્નસરા વચ્ચે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં અનેક દુલ્હા-દુલહને પણ ભાગ લીધો હતો By Connect Gujarat 02 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશન સજ્જ… તા. 1 ડિસમ્બરના રોજ યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ મહોલમાં મતદાન થાય તે માટે તંત્ર બન્યું સજ્જ By Connect Gujarat 30 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આવતીકાલે પાંચ વિધાનસભા બેઠક પર યોજાશે મતદાન પ્રક્રિયા, વહીવટી તંત્ર સજ્જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે By Connect Gujarat 30 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારના પડઘમ થયા શાંત,89 બેઠક પર 1લી ડિસે. યોજાશે મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે By Connect Gujarat 29 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો. By Connect Gujarat 28 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: PM નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જંગી જનસભા સંબોધી,વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : દરિયો ખેડી 350 મીટર સુધી તરતા તરતા પ્રચાર કરવા ચાંચ બંદર પહોચ્યા અંબરીશ ડેર... અમરેલી જિલ્લાની 98 વિધાનસભા રાજુલા-જાફરાબાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર દ્વારા ચૂંટણીમાં નવતર પ્રચાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : સુરવાડીમાં ફરી વકર્યો રેલ્વે દબાણની કામગીરીનો વિરોધ, ચૂંટણીના બહિષ્કાર સાથે ગ્રામજનોમાં રોષ… ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે પશ્ચિમ રેલ્વે દ્વારા થોડા દિવસો પહેલા દબાણ હટાવવા અર્થે સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી, By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ" મેરેથોન યોજાય, અચૂક મતદાન કરવા લોકોને તંત્રની અપીલ રિવરફ્રન્ટ ખાતે "રન ફોર વોટ" મેરેથોનનું આયોજન, લોકો અચૂક મતદાન કરે તે માટે તંત્રએ અપીલ કરી By Connect Gujarat 27 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn