'અમે નસીબદાર છીએ...' બાંગ્લાદેશના PM શેખ હસીનાએ મતદાન કરતા પહેલા ભારત સાથેના સંબંધોને યાદ કર્યા..!
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગની સતત ચોથી વખત જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગની સતત ચોથી વખત જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
4 ડિસેમ્બર 2023ના રોજ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે
એકમાત્ર કોંગ્રેસ શાસિત લીલીયા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા ભારે રસાકસી જોવા મળી હતી.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના નવા સુકાની માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે,