ગુજરાત છોટા ઉદેપુર: શાહરૂખખાન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરનારી મોડલ હવે ચુંટણી જંગમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચુંટણી બની ગ્લેમરસ, મોડલ એશ્રા પટેલ લડશે ચુંટણી By Connect Gujarat 15 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: મહિલાએ સરપંચ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું,ડિપોઝિટ પેટે પરચુરણનો ઢગલો કરતા અધિકારીનો છૂટ્યો પરસેવો ડીપોઝીટ ભરવા માટે લાવેલ પરચુરણના સિક્કાઓ ડીપોઝીટ પેટે આપી હતી તો પરચૂરણ જોઈને અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા By Connect Gujarat 03 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 483 ગ્રા.પં.માં ચુંટણીનો જંગ, ઉમેદવારી કરવા મુરતિયાઓની દોડધામ રાજયમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં 19મી ડીસેમ્બરના રોજ ચુંટણી થશે જયારે મત ગણતરી 21મી ડીસેમ્બરે By Connect Gujarat 03 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી બાદ પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો કોંગ્રેસનો ફરી એકવાર રકાસ By Connect Gujarat 05 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે. By Connect Gujarat 05 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર ભાજપનો ફરી એકવાર ભગવો ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેવાબહેન પટેલનો વિજય થયો હતો By Connect Gujarat 05 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજયમાં પેટાચુંટણીઓમાં ભાજપની વિજયકુચ જારી, ગાંધીનગરમાં પોસ્ટલ બેલેટમાં AAPનો દબદબો ગાંધીનગર મહાનગર પાલિકા સહિત અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રવિવારના રોજ મતદાન થયું હતું. મંગળવારે સવારથી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 05 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ:મહાનગર પાલિકાની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા By Connect Gujarat 18 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: ભાજપે રામના નામે તો મત માંગ્યા પણ તેમના શસ્ત્રને પણ ન છોડયું ? જુઓ શું છે મામલો By Connect Gujarat 18 Mar 2021 Share Twitter Share Whatsapp LinkedIn