ગુજરાત લોકસભા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી : ભરૂચ, નવસારી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં નામાંકન પત્રો ચકાસવામાં આવ્યા... રાજ્યભરમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી અને સભાઓ ગજવી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું By Connect Gujarat 20 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તારીખ 7મી મે મતદાનના દિવસે ગુજરાતમાં જાહેર રજા, સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારી ચાલી રહી છે. સાત તબક્કામાં મતદાન યોજાશે By Connect Gujarat 08 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ 3 રાજ્યનું ચૂંટણી પરિણામ:ત્રિપુરા અને નાગાલેન્ડમાં ફરીથી ભાજપ સરકાર, મેઘાલયમાં NPPની ઉજવણી NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે.ભાજપ ગઠબંધન નાગાલેન્ડમાં 39 અને ત્રિપુરામાં 34 સીટો પર આગળ છે. By Connect Gujarat 02 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ રાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે. By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. By Connect Gujarat 03 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા કેન્દ્રીય ચૂંટણી પંચની "સમીક્ષા" : વડોદરા સહિત મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો પર 1.67 કરોડ મતદારો કરશે મતદાન... 6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : દીલ્હી બાદ પંજાબ પણ હવે AAP, કાર્યકરોએ કરી ઉજવણી આમ આદમી પાર્ટીએ દીલ્હી બાદ હવે પંજાબમાં ફતેહ કરી છે. પંજાબ વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પુર્ણ બહુમતી મેળવી છે. By Connect Gujarat 10 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn