Connect Gujarat

You Searched For "employees"

ગાંધીનગર: પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે વનકર્મીઓનું પ્રદર્શન, મોટી સંખ્યામાં કર્મચારીઓ થયા એકત્રિત

19 Sep 2022 8:40 AM GMT
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલનકારીઓનો જમાવડો થયો છે ત્યારે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા

ભરૂચ : પડતર માંગણીઓ મુદ્દે મોરિયાણા વન વિભાગના કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી નોંધાવ્યો અનોખો વિરોધ

18 Sep 2022 11:22 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામ ખાતે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનનું "સંકટ", પડતર પ્રશ્ને એસટી નિગમ આવ્યું મેદાને...

15 Sep 2022 10:15 AM GMT
વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : વાસ્મોના કર્મચારીઓએ પડતર માંગોને લઈને સરકાર સામે બાયો ચઢાવી...

10 Sep 2022 9:37 AM GMT
પ્રધાન મંત્રીના હર ઘર નલ સે જલના મહત્વકાંક્ષી પ્રોજેકટમાં યશસ્વી કામગીરી કરનારા કર્મીઓએ પણ વિરોધ નોંધાવી રહ્યા છે.

ગુજરાતની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓ હવે બે શિફ્ટમાં કામ કરશે

9 Sep 2022 4:55 AM GMT
ગુજરાતમાં હવેથી તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ બે શિફ્ટમાં કામ કરશે. હવેથી દરેક ઓફીસમાં અરજીકર્તાઓને બે શિફ્ટના ટોકન અપાશે. જેમનો નંબર એ જ દિવસે ન આવે તો...

અમદાવાદ: પડતર પ્રશ્નોની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી વિજ કંપનીના કર્મચારીઓ આંદોલનના માર્ગે

8 Aug 2022 6:51 AM GMT
ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર...

સુરત : કડોદરાની કોપરેટિવ બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી બુકાનીધારીઓ ફરાર

14 Jun 2022 10:51 AM GMT
કડોદરા ખાતે ધોળે દિવસે લૂંટની ઘટના બની. એક બુકાનીધારી લૂંટારુએ બેંકના 8 કર્મચારીઓને બંધક બનાવી 7 લાખ જેટલા રૂપિયાની લૂંટ કરી થઈ ગયો ફરાર થયો હતો.

સુરત: પાંડેસરાની અમીના ડાઇંગ મિલમાં આગ ભભૂકી, સમયસર કર્મચારીઓ બહાર નીકળી જતા જાનહાનિ નહીં

5 Jun 2022 5:06 AM GMT
પાંડેસરા જીઆઇડીસીમાં મોદી રાત્રે દુર્ઘટના બની ડાઇંગ મિલમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી

1 જુલાઈથી વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર,વાંચો કેન્દ્ર સરકાર શું કરી રહી છે ફેરફાર

26 May 2022 2:27 PM GMT
કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે સારા સમાચાર છે. દેશમાં વધી રહેલી મોંઘવારીથી તેમને રાહત મળવાની આશા છે.

વડોદરા : આઉટસોર્સીંગના વિરોધમાં બેન્ક કર્મીઓનું વિરોધ પ્રદર્શન, આગામી દિવસોમાં હડતાળની ચીમકી...

20 May 2022 10:16 AM GMT
યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ બરોડા વડોદરાના નેજા હેઠળ અલકાપુરી ખાતે આવેલી બેન્ક પાસે આઉટસોર્સીંગના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યો હતો.

ટ્વિટરે 3 કર્મચારીઓને કાઢી મૂક્યા, નેટફ્લિક્સે 150ને કહ્યું - ટાટા બાય-બાય,જાણો શું છે કારણ..?

18 May 2022 4:37 AM GMT
એલોન મસ્કના ટ્વિટરના સંપાદન પછી વસ્તુઓ સતત બદલાતી રહે છે. ટ્વિટર પરથી કર્મચારીઓને સતત કાઢી મૂકવામાં આવી રહ્યા છે

ભરૂચ : નબીપુર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ

10 May 2022 6:00 AM GMT
નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
Share it