ભરૂચ: એક્સપ્રેસ વે પર આમોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત, મહિલા સહિત 2 લોકોના મોત
કચ્છનો પરિવાર એક્સપ્રેસ વે પરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચના આમોદના માતર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યાં