ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ એપેક્ષ મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલનો શુભારંભ કરાયો...
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.
જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 5ના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે નાગર સેવા સદનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો
IRCTC તરફથી નવા વર્ષના પ્રારંભે શિયાળામાં દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા પૂરી પાડતી સ્વદેશ દર્શન ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
ભાવનગર ખાતે રૂ. 68 કરોડના ખર્ચે 6 માળના 25 કોર્ટ રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સજ્જ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવનાર છે.
રાજપીપળા શહેરવાસીઓને મોટી ભેટ છે. નર્મદા જિલ્લામાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે જે વર્ષોથી જુના જર્જરિત બિલ્ડીંગમાં ચાલતી હતી