વડોદરા : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલ્વેનો અનોખો અભિગમ, રેલ્વે સ્ટેશને શરૂ કરાયા મંડળી સ્ટોલ...
પશ્ચિમ રેલ્વે, વડોદરાએ અપનાવ્યો અનોખો અભિગમ
સ્થાનિક ઉત્પાદન અને કારીગરોને મળશે વધુ પ્રોત્સાહન
રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરાયા