સુરતસુરત: સરથાણા વિસ્તારમાં ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવતી ફેકટરી પર પોલીસના દરોડા સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેકટરી પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 21 Aug 2024 11:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Jul 2024 15:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રના ડોંબિવલીમાં એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 7 લોકોના મોત, 60 ઘાયલ By Connect Gujarat 24 May 2024 08:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીના અલીપુરમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, સાત લોકોના મોત By Connect Gujarat 16 Feb 2024 09:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતખેડા:GIDCમાં ઝેરી કેમિકલ પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ડુપ્લિકેટ તાડી બનાવાતી હોવાનો ઘટસ્ફોટ બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. By Connect Gujarat 20 Dec 2023 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત... જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. By Connect Gujarat 29 Nov 2023 16:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશતમિલનાડુ : વિરુધુનગર જિલ્લામાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 13 લોકોએ ગુમાવ્યા જીવ By Connect Gujarat 17 Oct 2023 22:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બોલાવ GIDCમાંથી રૂ. 6 લાખનો મુદ્દમાલ જપ્ત... જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. By Connect Gujarat 08 Oct 2023 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: ફેક્ટરીમાં ચોરી કરનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ઝડપાય,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. By Connect Gujarat 06 Jul 2023 12:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn