બનાસકાંઠા : પ્રચંડ વિસ્ફોટ સાથે ફટાકડા ફેક્ટરી ભડકે’ બળી, 17 લોકોના મોત, 5 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી અને ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ફૂલી ખાલી રહી છે. ભરૂચ જાણે સફેદ નશામાં કાળો કારોબાર એટલે કે ડ્રગ્સના ગોરખધંધાનો હબ બની રહ્યું છે.
વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકની ફેક્ટરી શરૂ કરી તેમાં ડિરેક્ટર તથા ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી પૂર્વ આઇટી અધિકારી સાથે કુલ રૂપિયા 2.97 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી
સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેકટરી પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.