સુરત: પોલીસે ચેન્નાઈ ખાતેથી નકલી નોટ છાપવાનુ કારખાનું ઝડપી પાડ્યું, જુઓ પોલીસે કેવી રીતે પાર પાડ્યુ ઓપરેશન
SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો
SOG દ્વારા ચેન્નાઇ પોલીસને સાથે રાખીને બાતમીના આધારે 21 એપ્રિલના રોજ વહેલી સવારે આરોપી સૂર્યના ઘરે રેડ કરી તેને પકડવામાં આવ્યો હતો
પોલીસને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા
ભાવનગર શહેરમાંથી 1 કરોડ 39 લાખ રૂપિયાની નકલી નોટ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે રૂપિયા 500ના દરની નકલી ચલણી નોટો છાપવાનું 2 ઇસમોએ કૌભાંડ આચર્યું હતું.
જિલ્લામાંથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે 4 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.