વડોદરા “હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનો PA છું, તમારી બદલી કરાવી દઇશ” : વડોદરા પોલીસે આરોપીને સાથે રાખી કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી નજીકથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નકલી પી.એ. સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. By Connect Gujarat 09 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ "કોનો ફિરકી લે રહા હૈ...." વિરાટ કોહલીએ આ સમાચારને ગણાવ્યા ખોટા, ચાહકોએ બનાવ્યા મિમ્સ થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે. By Connect Gujarat 16 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
લાઇફસ્ટાઇલ શું તમે પણ રુદ્રાક્ષ ધારણ કરો છો? તો જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત.... હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવિકતા અનુસાર રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવજીના આંસુમાંથી થઈ છે. By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: UGVCLના કર્મચારી તરીકે ઠગબાજોએ વીજબિલ ભરવાનું કહી નિવૃત્ત આચાર્યના ખાતામાંથી 68 લાખની કરી ઉઠાંતરી અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: કપાસનો 600 કિલો નકલી બિયારણનો જથ્થો ઝડપાયો,પોલીસે હાથ ધરી તપાસ વલ્લભીપુર પોલીસે બાતમીને આધારે નસીતપુર ગામેથી નકલી બિયારણના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કારુવાહી હાથ ધરી છે. By Connect Gujarat 14 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : કાકાની દુકાનમાં રૂ. 8 હજારના પગારદાર ભત્રીજાને રૂ. 7 કરોડના ટ્રાન્જેક્શન સામે ઇન્કમ ટેક્સનું તેડું ! સરકાર દ્વારા અનેક જાગૃતતા દાખવવા છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. By Connect Gujarat 09 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પોલીસ અને પત્રકારની ખોટી ઓળખ આપી સ્પા સંચાલક પાસેથી રૂપિયા ખંખેરનાર 3 શખ્સો ઝડપાયા... અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે. By Connect Gujarat 04 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ૧૦ બોગસ ડોકટર ઝડપાયા, AMCના આરોગ્ય વિભાગે હાથ ધરી મોટી કાર્યવાહી . ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોને ઝડપી પાડ્યા છે By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બોગસ "TAX INVOICE"થી પેમેન્ટ મેળવી ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી, 2 ભેજાબાજ ઝડપાયા સુરત સાઈબર ક્રાઇમ પોલીસે ઓઇલના વેપારી સાથે રૂ. 20.51 લાખની છેતરપિંડી કરનાર 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 10 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn