સુરત : લુમ્સના કારખાનામાં આધેડનું શંકાસ્પદ મોત, ન્યાયની માંગ સાથે પરિવારે કરી મૃતદેહ સ્વીકારવાની મનાઈ
પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું નોકરી પર શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જોકે લુમ્સ માલિક દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાંથી ગુમ થયેલા 5 સગીરો પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીકથી મળી આવ્યા હતા.
રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીના હાથમાં, ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
જુનગાઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા 3 લોકોના મોત નિપજ્યા છે.