અરવલ્લી : વીજળી પડતા 34 ઘેટા-બકરાના મોત, માલધારી પરિવારમાં આક્રંદ...
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાય જવાની ઘટનાઓ સામે આવી છે.
સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું..
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.
સુરતમાં આર્થિક મંદીના કારણે 30 વર્ષીય યુવકે આપઘાત કર્યો છે. યુવક બે મહિનાથી નોકરીની તલાશમાં હતો નોકરી નહીં મળતા યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સંકલ્પ ફાઉન્ડેશન-ભરૂચ દ્વારા ભરૂચ શહેર તથા જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.