વલસાડ: સિવિલમાં દર્દીનું સારવાર દરમિયાન મોત બાદ પરિવારજનો હોબાળો
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 વર્ષીય યુવાનનું મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા,તેઓએ હોસ્પિટલની બેદરકારીથી યુવક મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો
આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.
ઘણીવાર એક જ પ્રકારની મીઠાઈઓ ખાવાનો કંટાળો આવે છે.
પરિવાર સાથેના આ ખાસ પ્રસંગને આ રીતે યાદગાર બનાવી શકો છો.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી