ભરૂચ : ઝઘડિયા મામલતદાર વય નિવૃત્ત થતાં ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહ યોજાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Featured | સમાચાર, ભરૂચના 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળ મવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 3 કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવ્યું
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
આજે ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે કનેક્ટ ગુજરાતના કાર્યાલય ખાતે સ્થાપિત દુંદાળાદેવને વિદાય આપવામાં આવી
આ શોમાં અંગૂરી ભાભી, ગોરી મેમ, વિભૂતિ મિશ્રા અને તિવારી જીની ટીમ દર્શકોનું જોરદાર મનોરંજન કરે છે.
સાબરકાંઠા પોલીસ વડાની બદલી, વિશાલ વાઘેલાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.
ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.