સુરત : ભારત બંધનું એલાન, ખેડુતોએ ચકમો આપી પોલીસને સતત દોડતી રાખી, ઠેર ઠેર ટાયરો સળગાવાયાં
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં ચક્કાજામનો પ્રયાસ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી
આમોદના દાંદા ગામે ખેડૂત સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જંતર-મંતર ખાતે દેખાવો કરવાની ખેડૂતોને મંજૂરી.