ભરૂચઅંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં પડેલ ભંગાણના કારણે 6 દિવસ બાદ પાણી છોડાયુ,ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી By Connect Gujarat Desk 11 Mar 2025 16:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : માર્કેટિંગ યાર્ડ ઘઉંની મબલક આવકથી ઉભરાયું,ખેડૂત તેમજ વેપારીઓને ટોકન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને આશીર્વાદ સમાન સાબિત થયું છે ત્યારે દિવસે અને દિવસે ખેડૂતો પોતાનો માલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટેનો વધુ આગ્રહ રાખી રહ્યા છે By Connect Gujarat Desk 10 Mar 2025 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ખેડૂતનું મારણ કરતી સિંહણ,માનવ મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી,ટ્રેકટરનો કર્યો ઉપયોગ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે. By Connect Gujarat Desk 05 Mar 2025 15:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે. By Connect Gujarat Desk 24 Feb 2025 18:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે. By Connect Gujarat Desk 10 Jan 2025 17:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: કેરીના રસિકો માટે સારા સમાચાર, આ વર્ષે પાક સારો ઉતરે એવી સંભાવના કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે By Connect Gujarat Desk 30 Dec 2024 15:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..! પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે By Connect Gujarat Desk 28 Dec 2024 13:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારામાંથી આરોગ્યપ્રદ પાવડર બનાવી મેળવી મબલખ આવક... અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. By Connect Gujarat Desk 21 Dec 2024 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : સુરજપુરકંપાના પ્રગતિશીલ ખેડૂતે કરી શેરડીની પ્રાકૃતિક ખેતી, આરોગ્યવર્ધક ગોળ બનાવી મેળવી આવક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 20 Dec 2024 15:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ખેડૂતે પોતાની કારને વાજતે ગાજતે આપી સમાધિ અમરેલી જિલ્લા માંથી આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અત્યાર સુધી લોકોએ સંતો, મહંતો, તેમજ અન્ય મહાપુરૂષોની,અને શ્વાનની સમાધિ વિશે જાણ્યું હશે. By Connect Gujarat Desk 08 Nov 2024 16:41 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: હિંમતનગરમાં ખેડૂતે પપૈયાની કરી સફળ ખેતી, મળેવી 27 લાખની આવક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે By Connect Gujarat Desk 08 Nov 2024 15:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: ખેડૂત પુત્રની સિદ્ધિ, GPSCમાં રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે By Connect Gujarat Desk 07 Nov 2024 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ:બામણાસા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન,ઇકો ઝોનનો કરાયો વિરોધ ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી By Connect Gujarat Desk 25 Oct 2024 15:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી ધનસુરાના આકરૂન્દના ખેડૂતની પ્રાકૃતિક ખેતી, ખારેકની ખેતીમાં મબલખ ઉત્પાદન ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે By Connect Gujarat 20 Jul 2024 15:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશબેંગ્લોરના GT World Mallમાં ખેડૂતને No Entry બદલ મોલ 7 દિવસ બંધ! ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે. By Connect Gujarat 19 Jul 2024 11:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતધ્રાંગધ્રાના ખેડૂતે અર્ધ સુક્કા વિસ્તારમાં કરી બતાવી ખારેકની સફળ ખેતી. ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. By Connect Gujarat 05 Jul 2024 16:20 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી કરી અંદાડાના પ્રગતિશીલ ખેડૂત પ્રયોગમાં સફળ… તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે. By Connect Gujarat 17 May 2024 11:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ“કૌરવ-પાંડવ” ફૂલ : અંકલેશ્વર-અંદાડાના ખેડૂતે દુર્લભ ગણાતા કૃષ્ણ કમળ વેલની વાવણી કરી, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. By Connect Gujarat 16 May 2024 14:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn