ખેડા : જમીન બચાવવા ખેડુતોનો જંગ, જેસીબીની સામે બેસીને કર્યો વિરોધ પણ ચાલી તંત્રની મનમાની
ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે.
ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામના ખેડૂતે આમળાની સફળ ખેતી કરીને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મેળવ્યો છે
જિલ્લાના ધારી પંથકમાં ચણાના વાવેતરમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિશ્વાસઘાત દિવસ મનાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટના કાગવડ ખાતે ખોડલધામના પાટોત્સવની કોરોનાની મહામારી વચ્ચે સાદગીથી ઉજવણી કરવામાં આવી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાંદરી ગામના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી બોરના મબલક ઉત્પાદન સાથે જ સારી આવક મેળવી રહ્યા છે
મીનીમમ સપોર્ટ પ્રાઈઝના ધોરણે કેન્દ્ર સરકારે અનાજની ખરીદી શરૂ કરી છે પરંતુ નવસારી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારને અનાજ વેચવા માટે તૈયાર નથી.