જૂનાગઢ: ગીર જંગલના આસપાસના વિસ્તારોમાં ઇકો ઝોનનો વિરોધ કરતા ખેડૂતો,સિંહની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ
જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોને ઇકો ઝોન જાહેર કરવાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,અને વિસાવદરમાં ખેડૂતોની મહાસભામાં ખેડૂતોએ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા હતા.