ગુજરાતઅરવલ્લી: ખેડૂતોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી, સારા ઉત્પાદનની ખેડૂતોને આશા ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે. By Connect Gujarat 19 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : નારિયેળીમાં સફેદ માખી નામના રોગનું પ્રમાણ વધ્યું, ખેડૂતોની પડતાં પર પાટું જેવી સ્થિતિ... ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. By Connect Gujarat 28 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં અહીં ખેડૂતોને મળી રહ્યા છે મગફળીના સારા ભાવ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ... પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે. By Connect Gujarat 14 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકમોસમી “માવઠું” : પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત, તો ખેડૂતોના પાકને પણ નુકશાન થયું હોવાની ભીતિ... હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો, By Connect Gujarat 29 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: ખેડૂતો કરી વિદેશી ફળોની ખેતી, સારી ઉપજ મેળવી અન્યોને આપી રહ્યા છે પ્રોત્સાહન ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફ્રૂટની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે By Connect Gujarat 07 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. By Connect Gujarat 19 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆજે તા. 7મી ઓકટોબર એટલે "વિશ્વ કપાસ દિવસ" : જાણો, ગુજરાતમાં કપાસ: ભુતકાળ અને વર્તમાન... સહારા રણ વિસ્તારના અવિકસિત 4 આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને “કપાસ ચાર દેશોનું જૂથ તરીકે ઓળખવામાં આવે છે. By Connect Gujarat 07 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના ઘર આંગણે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો સમગ્ર મામલો..! ગુજરાતમાં જાણે આંદોલનની વણજાર થઈ હોય તેવું દેખાઈ આવે છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ, મેડિકલ સ્ટુડન્ટ, ડૉક્ટર બાદ હવે ખેડૂતોએ પણ સરકાર સામે વિરોધનો છે. By Connect Gujarat 10 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn