ગુજરાત છોટાઉદેપુર : પ્રેમી-પ્રેમિકાના પ્રેમમિલન વેળા વિલન બની પહોચ્યા પ્રેમિકાના પિતા, પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો. By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પિતા અને ભાઈએ 14 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. By Connect Gujarat 09 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ અગ્નિકાંડ: લાચાર બાપની વેદના કહ્યું જો કોઈ આરોપીને જામીન મળ્યા તો હું તેને મરી નાખીશ રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. By Connect Gujarat 26 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ખાંભા ગામના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ, ગામ સજ્જડ બંધ રાખ્યું... જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું. By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પુત્રએ કેસરિયા કરતા પિતાએ બનાવ્યું નવુ સંગઠન, છોટુ વસાવાની નવો દાવ ! લોકસભાની ચૂંટણી ટાણે જ ભરૂચની ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરતાં જ રાજકારણ ફરી ગરમાયું છે. By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પિતા-પુત્રએ રૂપિયા 60 હજારની લેતીદેતીમાં પાડોશીની કરી હત્યા વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી. By Connect Gujarat 01 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાન અને અડપલાં કરનાર આરોપી પિતાને સખત કેદની સજા નર્મદા જિલ્લાના દેડિયાપાડાની સગીરાને એક વિધર્મી યુવાને પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. By Connect Gujarat 21 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કેનેડા : ઓન્ટારિયોમાં ભારતીય મૂળના વ્યક્તિની પુત્રએ કરી હત્યા, આરોપીની શોધખોળ શરૂ કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોમાં 56 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિની તેના પુત્ર દ્વારા તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. By Connect Gujarat 12 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ પિતાના સંબંધ તોડવાના આરોપો બાદ રવિન્દ્ર જાડેજાએ આપી પ્રતિક્રિયા, વાંચો ભારતીય ક્રિકેટરે શું કહ્યું..! ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઈજાના કારણે જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn