અમદાવાદ: નશામાં ચકચૂર બનેલા દિકારાની પિતાએ કરી હત્યા, ગ્રાઈન્ડર વડે ટુકડા કરી મૃતદેહનો કર્યો નિકાલ
અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા.અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ શરીરના અવશેષો મળ્યા હતા.અવશેષો મળતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે
ગુજરાત કોંગ્રેસ સામે નારાજગીના સુર વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હાર્દિકના નિવાસસ્થાન વિરમગામ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે
શહેરના શકિતનાથની વિધાર્થીની રોમાનિયામાં ફસાઈ કલેકટરે વિધાર્થીનીના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી કલેકટરે વિધાર્થીની સથે વિડીયોકોલથી વાતચીત કરી
સ્ત્રીના સૌંદર્યમાં વાળ પણ એક જાતના આભૂષણ સમાન છે. હાલના સમયમાં મહિલાઓ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે વાળનું દાન કરવામાં અગ્રેસર રહી છે.