અંકલેશ્વર: પાનોલી રેલવે ઓવરબ્રિજ પરથી બાઈક સવાર 2 ઈસમો નીચે પટકાયા- 1 યુવાનનું મોત
અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવર બ્રિજ ઉપર ડિવાઈડર સાથે અથાડી નીચે ખાબકેલ બાઈક સવાર બે પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવર બ્રિજ ઉપર ડિવાઈડર સાથે અથાડી નીચે ખાબકેલ બાઈક સવાર બે પૈકી એક યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
ઉત્તરપ્રદેશના બેરેલી જિલ્લામાં એક દુઃખદાયક અકસ્માત થયો છે, જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના કરાણે 3 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ખાતે આવેલી એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતાં હોટલની રેલીંગ તૂટી પડી હતી.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં આજરોજ એક કાર ચાલક ખાબક્યો હતો. કાર 20 ફૂટ ઉંડા ખાડામાં ખાબકતા ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી