સુરત: નવનિર્મિત બિલ્ડીંગની કામગીરી દરમ્યાન ઉંચાઇ પરથી પટકાતા શ્રમજીવીનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
સુરતના ઉતરાણ વિસ્તારમાં નવ નિર્મિત બાંધકામની કામગીરી સમયે કામદાર નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતું
સુરતના ઉતરાણ વિસ્તારમાં નવ નિર્મિત બાંધકામની કામગીરી સમયે કામદાર નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતું
ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નજીક ભદ્રકાળી મંદિર પાસે સેલ્ફી લેવા જતાં યુવક 20 ફૂટ ઊંડા ભોયરામાં પડ્યો હતો.
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ 'વેદત મરાઠે વીર દૌડે સાત' હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મના સેટ પર તાજેતરમાં મોટી દુર્ઘટના બની હતી.
સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે કચડાઈ ગઈ હતી.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલી બસ ખીણમાં પડતાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 60 ઘાયલ થયા હતા.
પારડી ઇદ્રીશ ગામની ચોકડી નજીક તેલવા ગામને જોડતા માર્ગ ઉપર ટ્રેકટર ચાલકને અકસ્માત નડતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું