વલસાડ: સ્થાનિકો અને ટ્રકચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, રેતી ભરેલી ઓવરલોડ ટ્રકના કારણે બબાલ
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો
Featured | દેશ | સમાચાર, હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડશે. પાર્ટીએ સોમવારે બપોરે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
ભરુચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી.
વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે
સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં આવેલ મોટામાંઢ વિસ્તારમાં ગત રાત્રીએ પૈસાની લેતી દેતિમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી
માલદીવ આ દિવસોમાં સમાચારોમાં છે. હવે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે ફરી એકવાર માલદીવને હેડલાઇન્સમાં લાવી દીધું છે.
અમરેલી જિલ્લાના ખાંભામાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.