વડોદરા: બે શ્રમિકો વચ્ચે બોલાચાલી બાદ હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.
વડોદરાના જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા પત્રકાર ચાર રસ્તા પાસે ગતરોજ ફરાસખાનાનું કામ ચાલતું હતું.
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ તડકેશ્વર નગર સોસાયટીમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 2 યુવકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા મુસ્લિમ બાહુલ વસ્તી ધરાવતા ડાભેલ ગામમાં ગત રાત્રે બે ઈસમો વચ્ચે મારામારી થઈ હતી
છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ભાવનગર શહેરના દિપક ચોક વિસ્તારમાં દારૂનું વેચાણ અને જુગાર રમાડવાની ના કહેતા 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી.