ભરૂચ : સુજનીવાલા પરિવારના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, થયું લાખો રૂપિયાનું નુકશાન..!
મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.
મકાનમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોટ્યા હતા.
મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ મોદી તેમના ઘરમાં જ દુકાન ધરાવે છે.
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી 2 વાહનો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
સારંગપુર ગામ નજીક પદ્માવતી સોસાયટી પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. કારચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.