ભડ ભડ સળગ્યાં વાહનો : નવસારી, વડોદરા, સુરેન્દ્રનગરમાં વાહનો ભડકે બળ્યા, કોઈ જાનહાનિ નહીં...
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા છે.
રાજ્યભરમાં છેલ્લા 2 દિવસમાં વાહનોમાં આગ લાગવાના અલગ અલગ બનાવો બન્યા છે. જેમાં નવસારી, વડોદરા અને સુરેન્દ્રનગર સહિતના અન્ય શહેરોમાં વાહનો આગમાં ખાક થયા છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં હોસ્પિટલમાં કામ કરી રહેલા પતિ-પત્નીના ગૂંગળામળના કારણે મોત નિપજ્યાં હતા
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
ગોડાદરા વિસ્તારમાં પેસેન્જર ભરેલ સીટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.