અમદાવાદ : બાવળા-બગોદરા હાઈવે પર 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 3 વાહનો બળીને ખાખ, 2 લોકોના મોત...
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી
વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા.
વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.