ભરૂચ: ઝઘડિયા GIDCની નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં ભીષણ આગ
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
વડોદરા શહેરના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં બપોરના સમયે અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. જે બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી.
વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલી પ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત શહેરમાં ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની હતી.જેમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી.
જૂનાગઢમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફટાકડાના તણખામાંથી કચરાના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી,જેના કારણે ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડ્યા હતા.
પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો દરમિયાન સુરતમાં ફાયર વિભાગના ચોપડે આગ લાગવાના 90 બનાવ નોંધાયા હતા જેના પગલે ફાયર વિભાગ દોડતું રહ્યું હતું