અંકલેશ્વર : જીઆઇડીસીમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ 1માં આગનો બનાવ, 5થી વધુ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે
ભરુચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ એકમાં કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.
ભરુચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ યુપીએલ કંપનીના યુનિટ એકમાં કોઈક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતમાં આગ લાગવાના બનાવો વારંવાર બને છે ત્યારે ફરી એકવાર આજરોજ આગનું તાંડવ જોવા મળ્યું હતું.
સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આગની ઘટના બની આમીન ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ
સિંગણપોર ચાર રસ્તા પાસે આગની ઘટના સામે આવી છે. ડિવાઇન સેન્ટરના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે
ભાવનગર જિલ્લાના અલંગ શીપ યાર્ડની સથરા ચોકડી નજીક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા.
ખેડા જિલ્લાના મહેમદવાદ-કઠલાલ હાઇવે પર કરોલી ગામ નજીક કપાસ ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી