દિલ્હીની ન્યુ બોર્ન બેબી નામની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે 20 નવજાત બાળકો સળગતા બચાવ્યા
દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી.
દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી
રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રંગોલી કોમ્પલેક્ષની એક બંધ દુકાનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થયું હતું.
સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
વડોદરા શહેરના ન્યુ રોડ સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઈલેક્ટ્રીક કેબલની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના જાસપુર રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી.