અમદાવાદ અમદાવાદ : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં આગ લાગતાં એક મહિલાનું મોત, 22 લોકોને ગૂંગળામણ થતાં સારવાર હેઠળ ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું By Connect Gujarat Desk 16 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા By Connect Gujarat Desk 02 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગમાં આગ, નજીકમાં પાર્ક કરેલ કાર પણ આગની ઝપેટમાં અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 02 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુર બજારની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા... દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા By Connect Gujarat 28 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ હૈદરાબાદ : 4 માળના એપાર્ટમેન્ટનીમાં લાગી ભીષણ આગ, 7 લોકો થયા જીવતા ભળથુ … ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા By Connect Gujarat 13 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોકની 15 દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયર ફાઇટરો દોડ્યા વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : 10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 2 લોકો ગુંગળાયા, ફાયર ફાઇટરોએ રેસક્યું કરી બહાર કાઢ્યા... 10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 45 વર્ષીય દિનેશભાઈ અને 24 વર્ષીય મિલનભાઈને અચાનક ગુંગળામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. By Connect Gujarat 24 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાંડેસરામાં મસાલાની દુકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા... સુરત શહેરના પાંડેસરા સ્થિત મસાલાની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 13 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્ર: સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશન પર લાગી ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે..! મહારાષ્ટ્રના મુંબઈમાં સિદ્ધિવિનાયક મેટ્રો સ્ટેશનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn