અંકલેશ્વર: રાજપીપળા રોડ પરના પટેલ નગરમાં મકાનમાં આગ, ગેસ સિલિન્ડર લીક થતા લાગી આગ
રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી
રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી
દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે અટાલી ગામ નજીક ક્રેનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગોપાલ નમકીનનીફેક્ટરીમાં વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કારમાં અચાનક આગ લગતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી,આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું
ગોડાઉનમાં જ્યારે ટ્રકમાંથી બેરલ ખાલી કરવામાં આવી રહ્યાં હતાં, ત્યારે એકાએક તેમાં ભડકો થયો. આ ભડકો થતાંની સાથે જ તુરંત આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા