સુરત : પાંડેસરા વિસ્તારના કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળતા દોડધામ, વેકેશન હોવાથી મોટી જાનહાનિ ટળી...
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીકથી પસાર થઈ રહેલ ખાનગી લક્ઝરી બસમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સર્કલ નજીક જ્વેલરીના કારખાનામાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનામાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.